Aditya Gadhvi Jobaniyu Скачать

Aditya Gadhvi Jobaniyu

Aditya Gadhvi

Jobaniyu

20 прослушиваний
03:04
Все треки Aditya Gadhvi Текст песни
Создайте песню с именемНейросеть напишет и споёт за 2 минуты · от 11 ₽Создать
Слушать
Скачать песню

Текст песни «Jobaniyu»

Aditya Gadhvi

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
હો ઘડી રે
લીલે જોબનિયાને
હે જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
હે જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
માથાના અંબોડામાં રાખો
જોબનિયું હાથની હથેળીમાં રાખો
જોબનિયું હાથની હથેળીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયું કાલ્ય જાતું રે'શે

На странице доступен трек Jobaniyu от Aditya Gadhvi (03:04). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни Aditya Gadhvi

Все 16 треков

Свежее на Muzfrog

Все новинки →